Explicitcoder

Divyang's ICollection

asp.net caching

ASP.NET caching (કેશીંગ)

તેમા ત્રણ પ્રકારના caching હોય છે. Output caching (આઉટપુટ કેશિંગ) Fragment caching(ફ્રેગમેન્ટ કેશિંગ) Data caching(ડેટા કેશિંગ) Output caching (આઉટપુટ કેશિંગ) ડાયનેમિક રીતે બનેલા HTTP રીસ્પોંસનુ કેશીંગ Fragment caching(ફ્રેગમેન્ટ કેશિંગ) ડાયનેમિક રીતે બનેલા HTTP રીસ્પોંસનુ કોઈ ચોક્કસ ભાગનુ કેશિંગ Data caching(ડેટા કેશિંગ) સર્વરને મળતી HTTP રીક્વેસ્ટ મા પ્રોગામેટીકલી કોઈ ચોક્કસ ડેટાનુ કેશિંગ