Explicitcoder

Divyang's ICollection

Authentication

ASP.NET Security function (સંરક્ષણ કાર્ય )

ASP.NET ના સંરક્ષણ કાર્ય(Security function) મા મુખ્ય બે ભાગ પડે છે. Authentication(પ્રમાણભૂતતા)The process of obtaining identification credentials from a user ( such as name and password ), and validating those credentials against some authority. ઍટલે કે યુઝર દ્વારા અપાતા ઓળખાણપત્ર(જેવા કે નામા અન સાંકેતિક શબ્દ એટલે કે પાસવર્ડ) ની ચકાસણી કરવી Authorization(અધિકૃતિ કરવુ) The process of controlling access to resources…