Explicitcoder

Divyang's ICollection

.net 3.0/3.5

.net 3.0/3.5 ફ્રેમવર્ક

.net 2.0 ફ્રેમવર્કમાં નીચેના નવા ચાર મોડયુલ ઉમેરતા .net 3.0 ફ્રેમવર્ક બને છે. ૧ WWF (વિન્ડો વર્કફલો ફાઉન્ડેશન ) ૨ WCF (વિન્ડો કોમ્યુનીકેશન ફાઉન્ડેશન) ૩ WPF (વિન્ડો પ્રેઝનટેશન ફાઉન્ડેશન) ૪ CardSpace (કાડૅ સ્પેસ)અને .net 3.0 મા LINQ (લીન્ક) મોડયુલ ઉમેરતા તે .net 3.5  ફ્રેમવર્ક બને છે. તો ચાલો આપણે તેની પ્રાથમિક માહિતી મેળવીએ. ૧ WWF (વિન્ડો વર્કફલો ફાઊંડેશન્ ) : વિન્ડો વર્કફલો ફાઊંડેશન એટલે કોઇ…