Explicitcoder

Divyang's ICollection

Monthly Archives: February 2009

SQL Normalization( SQL નોર્માલાઇઝેશન)

What is normalization ? (નોર્મલાઇઝેશન શું છેઌ) નોર્મલાઇઝેશન એટલે ડાટાબેઝને સંઘટિત કરવાની રીત, જેમા તમે ડાટાબેઝના ટેબલ અને તે ટેબલો વચ્ચેના સંબધો(રેલેશન)નુ નિર્માણ કરો છો. જેથી કરીને નિરર્થકતા(redundancy) અને વિસંગત આધારવïત્ત(nconsistent dependency) ને ડાટાબેઝમાથી દુર કરી શકાય. ડેટાબેઝને નોર્મલાઇઝ કરવા માટેના થોડાક નીયમો છે. જેને ‘નોર્મલ ફોર્મ(‘normal form‘) કહે છે. જે નીચે મુજબ છે. First Normal Form(પ્રથમ ફોર્મ) Eliminate repeating…